પેટલાદના દંતાલી રોડ ઉપર આવેલ આર.કે.પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમયે કોલેજના આચાર્ય, પ્રાધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે ઉપસ્થિત કોલેજના અગ્રણીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.