મ્હે પોલીસ મહાનીરીક્ષક સાહેબશ્રી અશોકકુમાર યાદવ સાહેબશ્રીનાઓ રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા ચોરીના ગુન્હોઓ શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અનુસંધાને હે પોલીસ અધિક્ષક નિતેશ પાડેા સાહેબશ્રી એ મિલ્કત સંબંધી ગુન્હોઓ શોધી કાઢવા કડક સુચના કરેલ હોય. જે અનુસંધાને નવ પા અધિક્ષક હાર્દીક પ્રજાપતી સાહેબથીબે મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા માર્ગદર્શન તથા સુચના કરેલ હોય.
આજરોજ ખંભાળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઝાલા સાહેબશ્રીએ ખંભાળીયા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફને પો.સ્ટે. ખાતે મિલકત વિરૂધ્ધના તથા ચોરીના અનડીટેક ગુન્હાઓ શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન આપેલ દરમ્યાન પો.ઇન્સ. ડી.એમ. ઝાલા તથા સર્વલન્સ સ્ટાફના પો.કોન્સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા તથા પો.કોન્સ કાનાભાઇ રાણાભાઈ લુણા નાઓને હયુમન તથા ટેકનીકલ સોર્સ દ્વારા સચુંકતમાં ખાનગી રાહે ચોક્ક્સ હકિકત મળેલ કે, શકિતનગરમાં રહેતા પ્રવિણદાસ શ્રીમાળી તથા ક્રમલેશ પરમાર નાઓએ નંબર વગરના શંકાસ્પદ મો.સા. સાથે ખંભાળીયા વિસ્તારમાં ટારો મારતા જોવામા આવેલ છે. જેથી પો.ઇન્સ ડી.એમ.ઝાલાએ નેત્રમ સી.સી. ટી.વી. કેમેરા ઓપરેટીંગ ટીમની મદદ લેતા નેત્રમ સી.સી. ટી.વી. કેમેરામાં સદરહું બે અલગ અલગ શંકાસ્પદ મો.સા. સાથે બે ઇસમો જોવામા આવેલ જેથી સર્વેલન્સ સ્ટાફથી ટીમ બનાવી ખંભાળીયા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પોકેટ કોપ એપ્લીકેશનની મદદ લઇ નીચે મુજબના ગુનાના કામેના ચોરી થયેલ અલગ અલગ મો.સા. કુલ-ર સાથે કુલ-૦૨ આરોપીઓને કુલ કિ.રૂ.૭૦,૦૦૦- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓનું નામ-
(૧) પ્રવિણદાસ ઉર્ફે પકકત નાનકદાસ શ્રીમાળી ઉવ.૨૬ ધંધો મજુરી રહે.શકિતનગર શીતળાવ વાછરાડાડાના મંદિર પાસે ખંભાળીયા
જી,દેવભૂમી દ્વારકા (ર) કમલેશભાઇ હરિશભાઇ પરમાર ઉવ.૨૫ ધંધો-મજુરી રહે.ગાયત્રીનગર પાણીના ટાંકા પાસે ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા
મુદામાલ રીકવર કરેલ વિગત- (૧) ખંભાળીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૪૨૬૦૧૮૩૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામે ચોરી થયેલ મો.સા. હીરો
કંપનીનું એચ.એફ.ડીન્કસ જેના એન્જીન નંબર HA11EX902534 તથા ચેસીસ નંબર MBLALLA25903160 છે. તેમજ પોકેટ કોપની મદદથી જેના રજી નંબર જોતા જી.જે.૩૭,૨.૨૧૮૩ કિ.રૂ.૩૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. (ર) જામનગર સીટી 'બી' ડી.વી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૦૦૯૨૩૦૩૨૮૪૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના કામે ચોરી થયેલ મોમ હીરો સ્પેન્ડર સિલ્વર કલરનું જેના એન્જીન નંબર-HA105505426 તથા ચેસીસ નંબર MBLHAR05403466 છે. તેમજ પોકેટ
કોપની મદદથી જેના રજી નંબર જોતા જી.જે.૧૦.ડી.ડી.૪૧૭૦ કિ.રૂ.૩૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આરોપીઓનો એમ.ઓ.
આ કામેના બન્ને આરોપીઓ રખડતા ભટકતા કોઇપણ સમયે મો.સા. ડાયરેકટ કરી ચોરી કરવાનો એમો ધરાવે છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એમ.ઝાલા
(ર) પો.સબ ઇન્સ. એન.એચ.જોષી
(૩) પો. હેડ કોન્સ. હેમતભાઇ નથુભાઇ નંદાણીયા (સર્વેલન્સ સ્ટાફ)
(૪) પો હેડ.કોન્સ. ખીમાભાઇ કેશૂરભાઇ કરમુર (સર્વેલન્સ સ્ટાફ)
(૫) પો.હેડ.કોન્સ. દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજા (સર્વેલન્સ સ્ટાફ)
(૬) પો.હેડ.કોન્સ જેઠાભાઇ સોમાભાઇ પરમાર (સર્વેલન્સ સ્ટાફ)
(૭) પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા (સર્વેલન્સ સ્ટાફ)
(૮) પો.કોન્સ. યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા (સર્વેલન્સ સ્ટાફ)
(9) પો.કોન્સ. કાનાભાઇ રાણાભાઇ લુણા (સર્વેલન્સ સ્ટાફ)