ગાંધીનગર રાજભવન ખાતે ગુજરાત હાઇકોર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયાધીશ સોનીયા ગોકાણીના શપથ ગ્રહણ સમારોહ યોજાયો આ સમારોહમાં શંકર ચૌધરી ઉપસ્થિત રહી ને મહત્વપૂર્ણ જવાબદારી નિર્વહનની સોનીયા ગોકાણી ને શુભેચ્છાઓ પાઠવી હતી
શંકર ચોધારીએ રાજભવન ખાતે ગુજરાત હાઇ કોર્ટના નવનિયુક્ત મુખ્ય ન્યાયાધીશ સોનીયા ગોકાણીને શુભેચ્છા પાઠવી
