તાલુકા આરોગ્ય કચેરી પોશીના ખાતે તાલુકા આરોગ્ય અધિકારી કોમ્યુનિટી ડો.બી.એસ.ગઢવી ના માર્ગદર્શન્ હેઠળ કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ CAH નો વર્કશોપ યોજાયો