ખાંભા તાલુકાના વાંગધ્રા ગામે શોર્ટ સર્કિટ ના કારણે ગરીબ પરિવારનું ઘર બળીને થયું રાખ. તા.11/02/2023 ના રોજ ખાંભા તાલુકાના વાંગધ્રા ગામે સવારે 10.00 ની આજુ બાજુ પ્રેમજીભાઈ સાતાભાઈ રાઠોડ મજૂરીએ ગયેલ હોઈ ત્યારે અચાનક વીજળી શોર્ટ સર્કિટ ના કારણે ઘરમાં આગ લાગતાં ઘરવખરી તેમજ રોકડ રકમ સહિત આશરે એક લાખ ની ચીજ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. ત્યારે આ ગરીબ દલિત પરિવાર માથે જાણે આભ ફાટ્યું હોય તેવી હાલત થઈ હતી.આ વાતની જાણ થતાં ગામના સેવાભાવી યુવા સરપંચ નરેશભાઈ વાવડિયા તાત્કાલિક ધટના સ્થળે દોડી ગયા હતાં અને ગરીબ પરિવારને 5000 રોકડ રકમની આર્થિક મદદ કરી હતી.સરકારશ્રી દ્વારા પણ આ પરિવારને આર્થિક મદદ આપવામાં આવે તેવી પરિવાર દ્વારા માંગ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM નેતન્યાહૂ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લાખો લોકો ઇઝરાયલમાં ઇતિહાસ અઠવાડિયાથી અનેક જગ્યાએ મોટા પ્રદર્શન
ઇઝરાયેલમાં લાખો લોકો રસ્તા પર છે. આ લોકો નેતન્યાહૂની સરકારના ન્યાયીક પ્રણાલીમાં ફેરફારની યોજના...
पोहरादेवी जैवउद्यान प्रकल्पाचा आराखडा 10 दिवसात तयार करा*
वन मंत्री सुधीर मुनगंटीवार यांचे निर्देश*
वाशिम जिल्हयात पोहरादेवी येथे जैवउद्यान पार्क उभारण्यात येणार असून यासाठीचा प्रकल्प आराखडा येत्या...
Opening Bell:19730 के करीब Nifty, Bank Nifty का कैसा है हाल? जानें Anuj Singhal से | IT Stocks
Opening Bell:19730 के करीब Nifty, Bank Nifty का कैसा है हाल? जानें Anuj Singhal से | IT Stocks