કાંકરેજ તાલુકાના ડુગરાસણમાં વૃદ્ધાની કરાઈ હત્યા...
ઘરમાં એકલા રહેતા 55 વર્ષીય વૃદ્ધાના માથાના ભાગે લાકડા ના ફટાકામારી નીપજાવ્યું મોત..
રાત્રે અજાણ્યા ઇસમ દ્વારા હત્યા કરાયું હોવાનું અનુમાન...
શિહોરી પોલીસ પહોંચી ઘટના સ્થળે..
પોલીસે હત્યાના બનાવને લઈને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો