ડીસા વોટ નંબર 6 સ્થાનિક લોકોએ આપ્યું એલાન..!

શિવરાત્રીના દિવસે: નગરપાલિકામાં શિવ ધૂન અને ઓમ્ નમઃ શિવાયના આયોજન અને છાજિયાં નું એલાન..

વારંવાર ડીસા નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય...?

ડીસા વોટ નંબર 6 ના વેપારીઓએ કરી મીટીંગ..!

ડીસા વોર્ડ નંબર 6 ના ચૂંટાયેલા સદસ્ય સોનો સાથ સોનો વિકાસની વાતો હ્યા વરાળ..!

ડીસા વોર્ડ નંબર 6 એરોમા શોપિંગ સેન્ટર પાસે રોડનું કામ અધૂરું રાખી નગરપાલિકાએ બેવડી નીતિ અપનાવી...!

રોડનું કામ અધૂરું રાખી નકશા વગરનો રોડ બનાયો હોય તેવું સ્થાનિક લોકોનો ઉવાજ...!

બાજુનો રોડ ઊંચો કરી દેવાથી વાહન ચાલકોને ભારે વેદના વેઢવી પડે છે