14 વર્ષીય કિશોરીને ભગાડી દુષ્કર્મ કરનાર ને 20 વર્ષની સજા
મહેસાણાના ઊંઝા તાલુકા નજીકના ગામનો કેસ
વર્ષ 2021 માં 14 વર્ષીય કિશોરીને 22 વર્ષીય યુવક ભગાડી ગયો હતો
ઉંઝા ના ઉનાવા ના નાયી વાસનો 22 વર્ષીય સમિરખાન સહજાદખાન પઠાણ વિરૂદ્ધ નોંધાઇ હતી ફરિયાદ
આરોપી સમિરખાન પઠાણ ને 20 વર્ષની સજા રૂ.35000 નો દંડ
ભોગ બનનાર કિશોરી ને રૂપિયા 6 લાખનું વળતર નો હુકમ
વિસનગર સ્પે. પૉક્સો જજ્જ શ્રી એસ એલ ઠક્કર ની કોર્ટમાં કેસ ચાલી જતા ફટકારાઈ સજા
સરકારી વકીલ હસુમતીબેન મોદીની દલીલોને આધારે ફટકારાઈ સજા
કેસમાં 15 દસ્તાવેજી પુરાવા અને 11 સાહેદોને તપાસી પુરાવાના આધારે ફટકારાઈ સજા