ગત 18 ફેબ્રુઆરી ના રોજ કાશ્મીર ખાતે યોજાયેલ માઉન્ટ સ્કેટિંગ સ્પર્ધા માં ખેડા જિલ્લા ના નડિયાદ તાલુકાના નરસંડા ગામ ની કરિશ્મા કુરેશી એ 78 કેડેટ માં પ્રથમ નંબર મેળવી સમગ્ર દેશ અને મુસ્લિમ સમાજ નું ગૌરવ વધાર્યું હતું હાડ થીજી જાય તેવી ઠંડી માં તેવી જગ્યાઓ પર જવા થી પણ લોકો કતરાય છે ત્યારે કરિશ્મા કુરેશી એ આ કરનામાં ને અંજામ આપી પોતાના માતા પિતા નો ગૌરવ વધાર્યું હતું ..રિપોર્ટ ઇરફાન મલેક મહુધા ખેડા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદરના વડાણામાં જુગાર રમતાં 7 શખ્સોને પોલીસે ઝડપ્યા
દિયોદરના વડાણા ગામમાંથી પોલીસે રેડ દરમિયાન સાત જુગાર રમતા ઈસમો ને ઝડપી પાડ્યા છે જેમાં દિયોદર...
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
Experts’ Morning Top Calls: आज के सत्र से पहले इन Stocks पर Experts Bullish | Business News
જામનગર માં છરી બતાવી લૂંટ ચલાવવા જતા પીટાયો
જામનગર માં છરી બતાવી લૂંટ ચલાવવા જતા પીટાયો
Gujarat में साप्ताहिक छुट्टियों को लेकर कर्मियों का प्रदर्शन-बवाल, सड़क पर उतरी पुलिस Surat Protest
Gujarat में साप्ताहिक छुट्टियों को लेकर कर्मियों का प्रदर्शन-बवाल, सड़क पर उतरी पुलिस Surat Protest
दियोदर आप के उमेदवार भेमाभाई चौधरी ने समर्थकों के साथ अपना नामांकन दाखिल किया।..B1-24NEWS TV..
दियोदर आप के उमेदवार भेमाभाई चौधरी ने समर्थकों के साथ अपना नामांकन दाखिल किया।..B1-24NEWS TV..