દિયોદરના સામલા વડાણા વચ્ચે રોડ ઉપર રાત્રીના સમયે એક હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક બાઈક સવારે એક રાહદારીને અડફેટે લેતા રાહ તારી મોતની હતું. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતો નો યથાવત જોવા મળી રહ્યો છે અકસ્માતમાં એક બાદ એક લોકોના જીવ પણ ગુમાવી રહ્યા છે જેમાં દિયોદરના સમલા વડાણા રોડ વચ્ચે એક વ્યક્તિ પસાર થઈ રહ્યા હતા તે સમયે પૂર ઝડપે આવી રહેલી બાઈકે વ્યક્તિને ધડાકા ભારે ટક્કર મારતા વ્યક્તિ રોડ ઉપર પટકાઈ ગંભીર જાઓ પહોંચી હતી જોકે રાત્રિના અકસ્માતના પગલે આજુબાજુના લોકો ઘટના સ્થળે પર દોડી પહોંચ્યા હતા રોડ ઉપર પટકાવવાના કારણે રાહદારીને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે પહોંચવાના કારણે તેનું મોત નિપજ્યું હતું દિયોદર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર નજીક અજાણ્યા વાહનની ટક્કરથી ડીસાના યાવરપુરાના યુવકનું મોત
પાલનપુર એરોમા સર્કલ અમદાવાદ પુલ નજીક રોડ ક્રોસ કરી રહેલા યુવકનું અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું...
મહુધા ના વડથલ હાઇવે પર ભયાનક અકસ્માત સર્જાયો
નડિયાદ કઠલાલ હાઇવે પર વડથલ પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત ઘટના સ્થળે 2 બાઇક સવાર ના મોત
ગત...
নখৰাইত স্থানীয় গাঁৱৰক্ষী বাহিনীৰ উদ্যোগত চাইল্ড লাইনৰ সহযোগত সজাগতা শিৱিৰ
দেওবাৰে নখৰাইত স্থানীয় গাঁৱৰক্ষী বাহিনীৰ উদ্যোগত চাইল্ড লাইনৰ সহযোগত এক সজাগতা শিৱিৰৰ আয়োজন কৰে।...
ગુજરાત પ્રદેશ ભાજપ ની વર્ચ્યુઅલ બેઠક મા શહેર ભાજપના હોદેદારો ઉપસ્થિત
ગુજરાત પ્રદેશ ભાજપ ની વર્ચ્યુઅલ બેઠક મા શહેર ભાજપના હોદેદારો ઉપસ્થિત