તુર્કી અને સીરિયામાં સોમવારે ભૂકંપના કારણે ભારે ખાનાખરાબી સર્જાઇ છે અને હજારો લોકોએ પોતાનો જિવ ગુમાવવો પડ્યો છે.જો કે આ ભુકંપની આગાહી ૩ ધ્વિસ પહેલા જ કરી નાખનારા સંશોધન કૈંક હૂગરબીટ્સે વધારે એક ચોંકાવનારી આગાહી કરી છે.ફ્રેંક દ્વારા કરવામાં આવેલી મોટા ભાગની આગાહી સાચી ઠરી છે.સંશોધનકર્તા દેંક હૂગરબીટ્સે (Frank Hoogerbeets) અગાઉ કરેલી આગાહી પૈકી ઘણી ખરી સાચી ઠરી છે તેવામાં ભારત અંગે કરેલી આગાહી ખુબ જ ચોંકાવનારી અને ચિંતાજનક છે.ભૂકંપ સંબંધિત સંધોશન અભ્યાસ કરનાર સોલર સિસ્ટમ જિયોમેટ્રી સર્વેના સંશોધક ફ્રેંક હૂગરબીટ્સે આ વિનાશકારી ભૂકંપ અંગે ત્રણ દિવસ અગાઉ ટ્વિટર પર ભવિષ્યવાણી કરી હતી.તેમણે જણાવ્યું હતું કે,આજે નહીં તો કાલે દક્ષિણ- મધ્ય-તુર્કી,જોર્ડન,સીરિયા અને લેબેનોન તથા તેની આસપાસના વિસ્તારમાં 7.5 તીવ્રતાનોભૂકંપ આવશે.હવે તેમની ભારત અંગેની આગાહી ખુબ જ વાયરલ થઇ રહી છે.અફઘાનિસ્તાન,પાકિસ્તાન અને ભારત પર થશે મહત્તમ અસર ડચ સંશોધનકર્તા ફ્રેંક હૂગરબીટ્સે ભારત, પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન જે પ્લેટ પર વસેલા છે તે પ્લેટ અંગે ખુબ જ ચિંતાજનક આગાહી કરી છે.ફ્રેંક હૂગરબીટ્સનો આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.જેમાં તેઓ અફઘાનિસ્તાન સહિત પાકિસ્તાન અને ભારતમાં આવનારા ભુકંપ અને તેની તિવ્રતા અંગે વાત કરી રહ્યા છે.ડચ સંશોધકનો દાવો છે કે,ભૂકંપ તુર્કી કરતા પણ વધારે રિક્ટર સ્કેલ ધરાવતો હશે.આ ભુકંપના કારણે અફઘાનિસ્તાન પર સૌથી ગંભીર અસર થશે જ્યારે પાકિસ્તાન અને ભારત પર પણ અસર થશે.અંતે હિંદ મહાસાગરમાં સમાપ્ત થઇ જશે.હિંદ મહાસાગર ભુતકાળ બની જશે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं