ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ચૂંટણીમાં વિજેતા થયા બાદ પ્રથમવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત માટે દિલ્લી પહોંચ્યા હતા.. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઇ ચૌધરીએ દિલ્લી ખાતે પહોંચી પ્રધાનમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.. શંકરભાઇ ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ તરીકેનો ચાર્જ સાંભળ્યા બાદ પ્રથવાર દિલ્લી પહોંચીને પ્રધાનમંત્રીએ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.. અને શાલ અર્પણ કરી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Talala MLA Bhaga Barad joins BJP | TV9GujaratiNews
Talala MLA Bhaga Barad joins BJP | TV9GujaratiNews
Photography Tips: दीवाली पर फोटो क्लिक करते समय ध्यान रखें बेसिक चीजें, यादगार बन जाएगी हर पिक्चर
दीवाली पर स्मार्टफोन से अच्छे फोटो क्लिक करना चाहते हैं तो आपको कुछ बेसिक चीजें पता होना बहुत...
PM Modi ने CM Ashok Gehlot पर बोला, कहा- अब कभी भी Rajasthan में गहलोत की सरकार नहीं बनेगी | Aaj Tak
PM Modi ने CM Ashok Gehlot पर बोला, कहा- अब कभी भी Rajasthan में गहलोत की सरकार नहीं बनेगी | Aaj Tak
Ahmedabad: આ વિસ્તારમાં ખોદકામની કામગીરી દરમિયાન બેરિકેડ ન મૂકાતા ફસાયું વાહન, જુઓ વીડિયો
Ahmedabad: આ વિસ્તારમાં ખોદકામની કામગીરી દરમિયાન બેરિકેડ ન મૂકાતા ફસાયું વાહન, જુઓ વીડિયો
Vivo X Fold 3 Pro: भारत में इस दिन एंट्री लेगा वीवो का ये फ्लैगशिप फोन, मिलेंगी कई खास खूबियां
वीवो एक्स फोल्ड 3 प्रो को 6 जून को भारत में लॉन्च करने की पुष्टि हो गई है। वीवो ने आधिकारिक तौर...