બનાસકાંઠા જીલ્લાની કોર્ટોમાં તા.11 ફેબ્રુઆરી-2023 ના રોજ 2023 નાં વર્ષની પ્રથમ લોક અદાલત રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી, તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિના ઉપક્રમે ડીસા ની કોર્ટો તથા બનાસકાંઠા જીલ્લાની તમામ કોર્ટોમાં યોજાશે.જેમાં સમાધાનલાયક ફોજદારી કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટને લગતા કેસો, બેંકને લગતા દાવા, વાહન અકસ્માત વળતરને લગતા દાવા, લગ્ન જીવનની તકરારને લગતા કેસો, મજદુર તકરારને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસો, પાણી તેમજ વીજળીને લગતા કેસો, મહેસુલી દાવા, દીવાની તકરારના દાવા, સમાધાન માટે લોક અદાલતમાં મુકી શકાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ravi Dharamshi's Stock Picking मौजूदा हालात में कौन सा Stock चमका सकते है आपका Portfolio
Ravi Dharamshi's Stock Picking मौजूदा हालात में कौन सा Stock चमका सकते है आपका Portfolio
મહુધા તાલુકાના વડથલ ગામના પત્રકાર ઇરફાન મલેકે ખેડા જિલ્લાનું નામ રોશન કર્યું
વડોદરા ખાતે યોજાયેલ સ્પાર્ક ટુડે ન્યુઝ ના એક વિશિષ્ટ પ્રોગ્રામ માં મહુધા તાલુકાના વડથલ ના પત્રકાર...
ડીસા રઘુવંશી દેશી લોહાણા સમાજ દ્વારા રાસ ગરબાનું આયોજન કરાયું..
ડીસા રઘુવંશી દેશી લોહાણા સમાજ દ્વારા રાસ ગરબાનું આયોજન કરાયું..
Uttarkashi Tunnel Rescue: 9 दिनों से सूखे मेवे और मुरमुरे खाकर जिंदा हैं मजदूर, कब होगा रेस्क्यू?
Uttarkashi Tunnel Rescue: 9 दिनों से सूखे मेवे और मुरमुरे खाकर जिंदा हैं मजदूर, कब होगा रेस्क्यू?