સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામે બનેલ લુંટના ગુન્હાના મુખ્ય આરોપી સતુ ઉર્ફે સતીષ ઉર્ફે સતીયો કાળુભાઇ ચાવડા રહે પીયાવાને ગણતરીની કલાકોમા લૂંટમા ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડતી વંડા પોલીસ ટીમ.

વંડા પોલીસ સ્ટેશન પાર્ટ એ FIR NO.૧૧૧૯૩૦૬૧૨૩૦૦૧૧ / ૨૦૨૩ IPC કલમ ૩૯૨ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૪૨૭ , ૩૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના

ગુન્હાના કામનો આરોપી સતુ ઉર્ફે સતીષ ઉર્ફે સતીયો કાળુભાઇ ચાવડા રહે પીયાવા તા.સાવરકુંડલા જી.અમરેલી વાળો પીયાવા ગામથી હઠીલાવાવ જવાના કાચા રસ્તે હોવાની બાતમી હકીકત આધારે મજકુર ઇસમની ખાનગી રાહે વોચમા રહી આરોપીને ગણતરીની કલાકમા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી અટક કરવામા આવેલ છે .

પકડાયેલ આરોપીની વિગત -

સતુ ઉર્ફે સતીષ ઉર્ફે સતીયો કાળુભાઇ ચાવડા ઉ.વ .૨૬ ધંધો.ખેતી રહે પીયાવા તા.સાવરકુંડલા જી.અમરેલી.

પકડવાના બાકી આરોપીની વિગત -

ગૌતમભાઇ મધુભાઇ મોલાડીયા રહે.મોટા ઝીંઝુડા તા.સાવરકુડલા જી.અમરેલી.

રીકવર કરેલ મુદ્દામાલ

(૧) અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રૂા.૩૨૦૦/ -

 ( ૨ ) એક છરી

( ૩ ) એક લાકડાનો ધોકો

 ( ૪ ) એક બજાજ ડીસ્કવર મો.સા.

પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતીહાસ :

( ૧ ) વંડા પો સ્ટે ગુ.ર.નં .૧૧૧૯૩૦૬૧૨૧૦૪૦૯ / ૨૦૨૧ પ્રોહી ક .૬૫ ( એ ) ( ઇ ) વિ . મુજબ

( ર ) વડા પો સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૩૦૬૧૨૧૦૪૦૧/૨૦૨૦ પ્રોહી ક .૬૫ ( એ ) ( ઇ ) વિ . મુજબ

( ૩ ) વડા પો સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૬૧૨૧૦૧- ૯૪/૨૦૨૬ IPC ૬.૩૨૩ તથા એટ્રો.એક્ટ વિ . મુજબ

 ( ૪ ) વડા પો સ્ટે ગુ.ર.નં .૧૧૧૯૩૦૬૧૨૧૦૧૪૫ / ૨૦૨૧ IPC ક .૧૮૮ તથા મહામારી અધિનીયક એક્ટ વિ . મુજબ

( ૫ ) વંડા પો સ્ટે સેકન્ડ ગુ.ર.નં .૦૧ / ૨૦૧૯ જી.પી. એક્ટ ક .૧૪૧ મુજબ

( ૬ ) વંડા પો સ્ટે ફર્સ્ટ ગુ.૨.નં .૦૭ / ૨૦૧૭ IPC ૬,૩૨૩ , ૪૫૨ તથા એટ્રો એક્ટ વિ . મુજબ

 ( ૭ ) વંડા પો સ્ટે પ્રોહી ગુ૨.નં .૦૪ / ૨૦૧૭ પ્રોહી ક .૬૬ ( એ ) ( એ ) મુજબ

( ૮ ) વંડા પો સ્ટે પ્રોહી ગુ.ર.નં .૯૨ / ૨૦૧૬ પ્રોહી ક .૬૫ ( એ ) ( ઇ ) , ૬૬ ( બી ) વિ . મુજબ

 ( ૯ ) વંડા પો સ્ટે સેકન્ડ ગુ.ર.નં ૧૦/૨૦૧૬ IPC ક .૩૨૩ , ૫૦૬ ( ૨ ) તથા એટ્રો એક્ટ વિ . મુજબ

 ( ૧૦ ) વંડા પો સ્ટે પ્રોહી ગુ.ર.નં .૮૦ / ૨૦૧૫ પ્રોહી ક .૬૬ ( બી ) મુજબ ( ૧૧ ) વંડા પો સ્ટે પ્રોહી ગુ.ર.નં .૭૫ ૨૦૧૫ પ્રોહી ક .૬૬ ( ૧ ) ( બી ) , ૮૫ વિ . મુજબ

 ( ૧૨ ) સાવરકુંડલા રૂરલ પો સ્ટે ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૩૨૦૦૪૬૭ / ૨૦૨૦ IPC ક .૧૮૮ તથા મહામારી અધિનીયક એક્ટ વિ . મુજબ

( ૧૩ ) સાવરકુંડલા રૂરલ પો સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦- ૪૫૬/૨૦૨૦ IPC ક .૨૧૨ તથા પ્રોહી એક્ટ ૬.૬૫ ( એ ) ( એ ) , ૬૬ ( ૧ ) ( બી ) , ૮૫ ( ૧ ) વિ . તથા આર્મસ એક્ટ ક .૨૫ ( ૧ ) ( બી ) ( એ ) વિ . મુજબ

( ૧૪ ) સાવરકુંડલા રૂરલ પો સ્ટે ગુ.ર.નં .૧૧૧૯૩૦૫૩૨૦૦૪૦૪ / ૨૦૨૦ IPC ક .૩૦૭ , ૧૨૦ ( બી ) , ૧૪૩ , ૧૪૭ , ૧૪૯ , ૧૮૮ , ૪૪૭ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૩૪ તથા આર્મસ એક્ટ ક ૨૫ ( ૧ ) ( બી ) ( એ ) તથા જી.પી.એક્ટ ક , ૧૩૫ મુજબ

( ૧૫ ) સાવરકુંડલા રૂરલ પો સ્ટે ગુ.૨.નં , ૧૧૧૯૩૦૫૩૨૦૦૦૩૩ / ૨૦૨૦ IPC ૬.૪૪૭ , ૩૨૯ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા જી.પી.એક્ટ ક .૧૩૫ મુજબ

 ( ૧૬ ) સાવરકુંડલા રૂરલ પો સ્ટે પ્રોહી ગુ.ર.નં .૨૫૫ / ૨૦૧૯ પ્રોહી ક .૬૫ ( એ ) ( ઇ ) , ૬૬ ( બી ) , ૧૧૬ ( બી ) , ૮૧ મુજબ

 ( ૧૭ ) સાવરકુંડલા રૂરલ પો સ્ટે સેકન્ડ ગુ.ર.નં .૪૮ / ૨૦૧૮ IPC ક .૫૦૭ મુજબ

 ( ૧૮ ) સાવરકુંડલા ટાઉન પો સ્ટે પ્રોહી ગુ.ર.નં .૩૮૯ / ૨૦૧૯ પ્રોહી ક ૬૫ ( એ ) ( ઇ ) , ૬૬ ( બી ) , ૧૧૬ ( બી ) , ૮૧ , ૯૮ ( ૨ ) મુજબ

 ( ૧૯ ) સાવરકુંડલા ટાઉન પો સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૩૦૫૨૨૧- ૦૭૭૩/૨૦૨૧ પ્રોહી એક્ટ ક .૬૬ ( ૧ ) ( બી ) મુજબ કરવામા આવેલ છે . વંડા પોલીસ સ્ટેશન જીલ્લો અમરેલી આ કામગીરી વંડા પો સ્ટેના પો સબ ઇન્સ એચ.એચ.સેગલીયા તથા સર્વેલન્સ ટીમ તથા વંડા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.