મારામારીના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 તા .૦૫ / ૦૨ / ૨૦૨૩ ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પીઠડીયા ગામેથી મજકુર લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . →

 પકડાયેલ આરોપીની વિગતઃ

ધીરૂભાઈ જીવરાજભાઇ ઉર્ફે જીવાભાઇ જીંજુવાડીયા , ઉં.વ .૬૦ , રહે.મુળ ગામ નવાણીયા , તા.બાબરા , જિ.અમરેલી હાલ રહે.પીઠડીયા , તા.ગોંડલ , જિ.રાજકોટ .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા પો.સ.ઈ. એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ , મનિષભાઇ જોષી , પોપટભાઇ ટોટા તથા પો.કોન્સ . રાહુલભાઇ ધાપા , નિકુલસિંહ રાઠોડ , ભાવિનગીરી ગૌસ્વામી , અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે .