મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આવાસ યોજનાનો ડ્રો કરી લાભાર્થીઓને મકાનોની ફાળવણી પણ કરી હતી.
વિડીયો કોન્ફરન્સ ના માધ્યમ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી સત્તા મંડળના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/02/nerity_90a5784df38ce9f9387eb4a0d03184ff.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)