G20 ઇન્ડિયા અંતર્ગત કચ્છના રણ ખાતે તા.7થી 9 ફેબ્રુઆરી, 2023 દરમિયાન યોજાશે પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મીટિંગ (TWG); કેન્દ્રીય પ્રવાસન મંત્રી શ્રી જી.કિશન રેડ્ડી અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ રહેશે