લોન કેમ્પ માટે મિટિંગનું આયોજન પોલીસ કેમ્પસમાં કરાયું ખેડબ્રહ્મા પીએસઆઇ ના અધ્યક્ષ સ્થાને
લોન કેમ્પ તમામ બેંકોના મેનેજર ઉપસ્થિત રહ્યા સાબરકાંઠા પોલીસ
રાજ્ય સરકારના પ્રયત્નો અન્વયે સાબરકાઠાં જીલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે પૈસા ઘીરાણ કરી સામાન્ય જનતાને આર્થીક શોષણ કરનાર અસામાજી તત્ત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે .પોલીસ દ્વારા સઘન પ્રયત્નો હાથ ઘરવામા આવી રહ્યા છે.
સદર ઝુંબેશને વધુ સફળ બનાવવા ખેરોજ ખેડબ્રહ્મા તથા પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારની જરૂરતમંદ લોકો જેવા નાના ઘંઘાર્થી ફેરિયા,રીક્ષા ચાલક, શાકભાજી વેચનાર લોકો ને ધંધો રોજગાર,માટે નાણાની જરૂરીયાત પુરી કરવા બેંકો લાયસ આપવાં વાળી શરાફી પેઢી તથા જીલ્લા ઉધ્યોગ કેદ્ર ધ્વારા લોન મેળાનુ આયોજન કરવામા આવ્યુ છે.
તા-૦૩/૦૨/૨૦૨૩ના રોજ કલાક કલાક ૦૨/૦૦ થી ૦૫/૦૦ દરમિયાન સાબરકાંઠા ના ખડબ્રહ્મા ખાતે આવેલ શેઠ શ્રી કે.ટી. હાઈસ્કુલ હોલ મા ખેરોજ, ખેડબ્રહ્મા શહેર પોશીના પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે તમામ બેન્કો,જીલ્લા ઉધ્યોગ કેન્દ્ર નગરપાલિકા ધ્વારા સહાયતા સ્ટોર લગાવી લોન , ચેક વિતરણ લોન માટે બેન્કીગ તથા કાનુની માર્ગદર્શન આપવામાં આવશે.
આથી આ મોટી રકમ મેળવવાની જરૂરતમંદ લોકોની સંખ્યામા તેના ફાયદા લેવા આવે છે તેવી રજૂઆત આ કાર્યક્રમ દરમિયાન વેપારીઓને કરવામાં આવી હતી