આબુરોડ પાસેથી બિનહિસાબી કરોડો રૂપિયા મળ્યા..

કાર માંથી 3 કરોડ 95 લાખ રોકડા જપ્ત..

ઉદયપુરથી ગુજરાત તરફ આવી રહી હતી કાર...

પાટણના રહેવાસી બે વ્યક્તિઓની અટકાયત...

પંજાબ પાર્સિંગની કાર ઉદયપુરથી ગુજરાત આવતી હતી...