અમદાવાદ મેટ્રો આવતીકાલે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન માટે રાત્રિના ૧૨:૩૦ વાગ્યા સુધી સેવા આપશે...

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ટી-૨૦ ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય...