ધાનેરા ડીસા હાઇવે ના સામરવાડા ગામ પાસે ચક્કાજામ
અલ્ટો ગાડી એ પાંચ વર્ષીય બાળક ને હડફેટે લેતા ગામલોકો એ રોષે ભરાઈ કર્યો વિરોધ
અકસ્માત બાદ સ્થાનિકો એ હાઇવે પર કાંટા નાખી ને સળગાવી ને કર્યો વિરોધ
ચક્કાજામ બાદ હાઇવે ની બન્ને સાઈડ લાગી લાંબી વાહનો ની કતાર
હાઇવે પર ઓવરબ્રિજ અને બેફામ વાહન ચલાવતા સામે કાર્યવાહી ની માંગ
ઈજાગ્રસ્ત બાળક ને હોસ્પિટલ ખસેડી ધાનેરા પોલીસ એ વાહનવ્યવહાર ખુલ્લો કર્યો
સામરવાડા ગામ પાસે અનેક વાર અનેક લોકો બની ચુક્યા છે અકસ્માત નો ભોગ