આજ રોજ કોંગ્રેસ ધારાસભ્ય ડો. તુષારભાઈ ચૌધરી દ્વારા રોગી કલ્યાણ સમિતિની મિટીંગ હાજરી બાદ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પીટલની મુલાકાત લીધી હતી જનરલ હોસ્પિટલ ના અધિક્ષક દ્વારા તમામ વિભાગોથી તેઓને માહિતગાર કરવામાં આવ્યા હતા ધારાસભ્ય દ્વારા દરેક દર્દીની મુલાકાત કરાવી હતી તેઓને મળતી સારવાર અંગેથી તેઓ માહિતગાર પણ થયા હતા