જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી ખીમભાઈ જોગલ સાહેબ ના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા ભાજપ કારોબારી બેઠક દ્વારકેશ કમલમ ખાતે યોજવામાં આવી જેમા જિલ્લા પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી અને બીનાબેન આચાર્ય અને સાંસદ શ્રી પૂનમબેન માડમ સ્થાનીક ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબ ની ઉપસ્થિતિ મા યોજવામાં આવી જેમા દરેક અપેક્ષીત હોદેદારો નુ કુમકુમ તિલક અને ઉપરણા થી સ્વાગત કરવામાં આવ્યું જેમાં વિવિધ મુદ્દા અંગે માર્ગદર્શન અને વિવિધ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कश्मीर आतंकी हमला- लश्कर ने जिम्मेदारी ली:2-3 आतंकी शामिल थे, 1 महीने से रेकी कर रहे थे; कल 7 लोगों की हत्या की थी
जम्मू-कश्मीर के गांदरबल में रविवार रात आतंकियों ने डॉक्टर समेत 7 लोगों की हत्या की। सोमवार सुबह...
মাজুলীৰ স্পৰ্শকাতৰ আঁহতগুৰি অঞ্চলৰ জনতাৰ কাষত ভুৱন গাম
৯৯ নং মাজুলী বিধান সভা সমষ্টিৰ বিধায়ক ভুৱন গামে আজি জিলা খনৰ অন্তৰ্গত যদিও মাজুলীৰ মুল ভূখণ্ডৰ...
Prime Minister Narendra Modi Live from Vidyanagar, Anand
Prime Minister Narendra Modi Live from Vidyanagar, Anand
दुनिया की बेहतरीन 100 कंपनियों में Infosys शामिल! | Infosys News | Business News
दुनिया की बेहतरीन 100 कंपनियों में Infosys शामिल! | Infosys News | Business News