સ્ટ્રીટ ન્યુઝ દાહોદ-ગોધરા
આવતિ કાલે યોજાનારી જુનિયર ક્લાર્ક પરિક્ષા ૨૦૨૩ના અંતર્ગત દાહોદ જીલ્લાના લિમખેડા ખાતે બહારથી આવતા વિધ્યાર્થીઓને અગવડ ના પડે એ માટે રહેવાની વ્યવસ્થા કરવામા આવી હતી.આ વ્યવસ્થા શૈક્ષણિક મહાસંઘના મિડિયા સંયોજક શ્રી ફતેસિહ બારિયા તથા કેટલાક વડિલશ્રીઓ પણ હાજર રહ્યા હતા.અને ખુબ જ સુંદર રીતે આયોજન કર્યુ હતુ