શક્તિનગર મોટાકાપરાપ્રાથમિક શાળા માં ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં
આવીસૌપ્રથમ પ્રભાતફેરી કરવામાં આવી ત્યારબાદ ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાઆવ્યો
કન્યાકેળવણીને પ્રોત્સાહન આપવા માટે શક્તિનગર વિસ્તારમાં સૌથી વધુ ભણેલી દિકરી મકવાણા કિંજલબેન ના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો