સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ સ્થિત બોર્ડર ટુરિઝમ ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,જેમાં BSF દ્વારા ધ્વજવંદન અને પરેડ નું આયોજન કરવામાં આવ્યું હતું,BSF ના ગુજરાત મહા નિર્દેશક ગુજરાત ફ્રન્ટીયર રવિ ગાંધી દ્વારા થાર કાર રેલીને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું,બાદ નડાબેટ બોર્ડર ખાતે રન ફોર યુનિટી કાર્યકર્મ યોજાયો હતો.