*આજે 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પર ભારત દેશ માં ગણતંત્ર દિવસ ની શાળા કોલેજ માં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે નાની બાળાઓ તેમજ બાળકો રાષ્ટ્રધ્વજ ને સલામી આપી રાષ્ટ્રગીત ગાઈ દેશ ભક્તિ ના ગીત તેમજ અવનવા નૃત્ય કરી ને ઉજવવામાં આવે છે આજે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ પર થરા પોલીસ સ્ટેશન માં રાષ્ટ્રધ્વજ ને ફરકાવી   થરા પી એસ આઈ પી એન જાડેજા. એ રાષ્ટ્રધ્વજ સલામી આપી. હતી આ પ્રસંગે થરા પોલીસ સ્ટાપ હોમગાર્ડ જવાનો તેમજ ટી આર બી. સહીત રાષ્ટ્ર્રધ્વજ ને સલામી આપી ભવ્ય ઉજવણી કરવામાં આવી ...

અહેવાલ માનસિંહ ચૌહાણ કાંકરેજ