જીવ દયા ફાઉન્ડેશન દ્વારા પાંચ દિવસમાં પાલનપુરમાં અલગ અલગ ચાર. જગ્યાએ ભોજન પ્રસાદ અને નાસ્તો આપવામાં આવ્યું
તારીખ.૨૪.૧.૨૦૨૩રોજ બપોરે. ૪.૦૦.કલાકે પાલનપુર માં ધણિયાણા.ચોકડી પાસે.વિરપુર. આશ્રમમાં રહેતા.૧૭૦ વિદ્યાર્થીઓને. ૪૦૦ સમોસા.અને કડી. નાસ્તો પ્રસાદ આપવામાં આવ્યું જીવ દયા ફાઉન્ડેશન દ્વારા શ્રીરામ વિદ્યાલય સંકુલ રામચંદ્ર ભાઈ એસ ગોવિંદા સહયોગથી તથા તારીખ ૨૨.૧.૨૦૨૩ રોજ બપોરે ૪.૦૦ કલાકે પાલનપુરમાં સર્વોદય કન્યા છાત્રાલય બહેનોન પૂરી સબ્જી નું ભોજન આપવામાં આવ્યું તારીખ ૨૧.૧.૨૦૨૩. બપોરે ૫.૦૦ કલાકે પાલનપુરમાં અલગ અલગ વિસ્તારમાં સેવ ખમણી નાસ્તો આપવામાં આવ્યો તારીખ.૨૦.૧.૨૦૨૩ રોજ. બપોરે ૪.૦૦ કલાકે.પાલનપુરમાં સર્વોદય કન્યા છાત્રાલય બહેનોન પૂરી સબ્જી નું ભોજન આપવામા આવે.પાલનપુરમાં નારી સંરક્ષણ ગૃહમાં બહેનોને ભાખરી અને સબ્જી ભોજન પ્રસાદ..સેવા કાર્યમાં જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી. હરિભાઈ વિષ્ણુ મહારાજ. પરાગભાઈ સ્વામી. ચંદનભાઈ. દેવસિંગ પુરોહિત ખાસ હાજર રહ્યા હતા. પોતાનો કિંમતી સમય ફાળવીને સેવા આપી હતી જીવ દયા ફાઉન્ડેશનના પ્રમુખ ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ.આભાર માનવામાં આવ્યો હતો