આજના 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' ના અવસરે મતાધિકાર ધરાવતા તમામ નાગરિકો નૈતિક મતદાનના માધ્યમથી લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા સંકલ્પબદ્ધ બને. સૌ સાથે મળીને વિશ્વની સૌથી મોટી લોકશાહીની ગરિમા વધારીએ.