બોટાદની ભૂમિ પર મહિલાઓનું શૌર્ય... 

રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના રિહર્સલમાં મહિલા પોલીસકર્મી દ્વારા અદ્ભૂત કૌવત અને કૌશલ્યનું પ્રદર્શન..