આવો જાણીએ ખાખરો વૃક્ષ વિશે..

શિયાળાના અંતે આવતા કેસરી, સળગતી જ્યોત જેવા ફૂલોના કારણે તેને અંગ્રેજીમાં "ધ ફ્લેમ ઓફ ફોરેસ્ટ"પણ કહેવાય છે. 

મધ્યમ કદનું આ પાનખર વૃક્ષ ભાગ્યેજ 6 મી. થી વધુની ઊંચાઈ પ્રાપ્ત કરે છે; બિનફળદ્રુપ જમીનને સુધારવા આ વૃક્ષ લાભદાયી હોય છે.