દાંતા નજીક આભાપુરા પુલ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત..

બે ગાડીઓ વચ્ચે સર્જાયો અકસ્માત...

અક્સ્માતમાં બંને ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો....

અક્સ્માતમાં છ જેટલા લોકો ઉજાગ્રસ્ત થયા....

દાંતા નજીક આભાપુરા પુલ પર બની ભીષણ અકસ્માતની ઘટના....

અક્સ્માતના પગલે એક તરફનો માર્ગ થયો બંધ...

ગાડીઓ પુલની દીવાલ સાથે અથડાતા પુલની સેફટી દિવાલ પણ તૂટી...

અકસ્માતને લઈ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા...

અકસ્માતમાં ગાડીમાં સવાર લોકોને પહોંચી ગંભીર ઇજા..

અક્સ્માતના પગલે એક તરફનો માર્ગ બંધ થયો..

એક તરફનો માર્ગ બંધ થતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ...