થરાદ ડીસા હાઈવે ઉપર જેતડા પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત

થરાદ વિસ્તારમાં રોડ અકસ્માત નો દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આજે થરાદ ડીસા હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત નોધાયો છે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા જોકે ટ્રક ચાલક નો આબાદ બચાવ થયો હતો. જોકે નાની મોટી ઈજા થવા પામી હતી. ટ્રક ચાલક ના ગફલતભરી રીતે ચલાવતા અકસ્માત સર્જાયો હતો.