દેશપ્રેમ,ત્યાગ,બલિદાન, સંઘર્ષ જેવા ગુણોના પ્રતીક મહાન પરાક્રમી વીર યોધ્ધા મહારાણા પ્રતાપજીની પુણ્યતિથિ નિમિતે આજ રોજ ભારતીય જનતા પાર્ટી હાલોલ નગર દ્વારા શ્રી મહારાણા પ્રતાપ ચોક,અરાદ રોડ,હાલોલ ખાતે મહારાણા પ્રતાપને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે હાલોલ શહેર ભાજપા સંગઠનના વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા જેમાં તમામ હોદ્દેદારો અને કાર્યકરોએ શૂરવીર મહારાણા પ્રતાપનો જ્યકારો બોલાવી તેઓની વીરગાથાને યાદ કરી શૂરવીર મહારાણા પ્રતાપને વંદન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Karnataka: 'कांग्रेस को सिर्फ गाली देना आता', PM मोदी बोले- इतनी मेहनत सुशासन के लिए करते तो ये दुर्दशा न होती
Karnataka Election 2023 कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खरगे के 'जहरीले सांप' वाले बयान का आज...
પારડીમાં યુવક પર પંચથી હુમલો કરનાર ત્રણની ધરપકડ કરાઈ
પારડી સાંઈ યુનિવર્સલ પાર્કમાં રહેતા અને પારડી ચાર રસ્તા પર ફુલનો વેપાર કરતો હિતેશ શૈલેષભાઈ નાયકા...
ભાજપના ઉમેદવાર જગદિશ મકવાણાનું કોઠારીયા ગામ લોકો એ સ્વાગત કર્યું: ચૂંટણી સભામાં કમો જોડાયો
વઢવાણ વિધાનસભા સીટ પર ભાજપના ઉમેદવાર જગદિશ મકવાણાનું કોઠારીયા ગામ લોકો એ સ્વાગત કર્યું અને ભારતીય...