ચુંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને.નાગાલેન્ડ,મેઘાલય અને ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી.ત્રણેય રાજ્યોમાં ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.ત્રણેય રાજ્યોમાં 2 માર્ચે મતગણતરી થશે.