વિભાગીય નાયબ નિયામક, ગાંધીનગર. માન.ડો. સતિષ મકવાણા સાહેબે આજે સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લીધી. જેમાં સાપાવાડા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ABHA ID અને અન્ય આરોગ્ય લક્ષી કામગીરી ની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપેલ.