ધાનપુર તાલુકામાં ખલતા ગરબડી ગામે વારસાગત આદિવાસી સંસ્કૃતિ પ્રકૃતિ પ્રમાણે બાબા ગુદરાજા દેવ ના ડાળુકરવામાં આવેલ તેમજ આજ પણ આદિવાસી વિસ્તારમાં બાપદાદા જે કાંઈ વિધિ કે પ્રકૃતિની ચાદ સુરજ ધરતી માની પૂજા કરતા હતા એવી જ રીતે આજ પણ આદિવાસી વિસ્તારમાં પ્રકૃતિની પૂજા જીવિત જોવા મળી રહી છે જોહાર જય આદિવાસી
જોહાર ખલતા ગરબડી ગામમાં બાબા ગુદરાદેવ ના ડાળુ આદિવાસી રીત રિવાજ પ્રમાણે ડાળુ ના મેળા પૂજન કરવામાં આવ્યું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/01/nerity_ca0796672ae8e8a534033d177b3dd9cc.jpg)
![Like](https://storage.googleapis.com/nerity.com/uploads/reactions/like.png)