કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં યોજાનારા ઓલિમ્પિક્સ-2036ની પ્રારંભિક પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી; મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ-રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉપસ્થિત...

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ગુજરાતમાં ઓલિમ્પિક્સ-2036ની રમતો માટેના આઇડેન્ટીફાય સ્થળો પર જરૂરી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખેલાડીઓ-કોચ વગેરેની આવાસ સુવિધાઓ સહિતની વ્યવસ્થાઓ ઓલિમ્પિક્સના ધારા-ધોરણો અનુસાર ઊભી થાય તે માટે બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું...