એક મહિના માટે કરવા માં આવેલ રાહત દરે કેમ્પમાં મળેલ દર્દીઓના આશીર્વાદ અને લાગણીને ધ્યાનમાં રાખી હાડકાના તમામ પ્રકારના રોગો માટે રાખેલ કેમ્પને વધુ ૩ મહિના માટે લંબાવવા માં આવેલ છે .
પરિવાર ઓર્થોપેડિક હોસ્પિટલની ઉપલબ્ધ સુવિધાઓ
(1 )હાડકાને લગતા તમામ પ્રકારના ફેક્ચરના ઓપરેશનની ઉત્તમ સારવાર
(2) વાહન અકસ્માતના દર્દીને 48 કલાક સુધી રાહત દરે ઓપરેશન
(3 )ગરદન તથા કમરના મણકાના દુખાવાની ઉત્તમ સારવાર અને ઓપરેશનની સુવિધા
(4 )સાંધાનો દુખાવો તથા શરીરના દરેક પ્રકારના " વા " ની ઉત્તમ સારવાર
(5) દૂરબીન થી ટાંકા વગરના ઓપરેશન ની સુવિધા
(6) ઘુંટણ તથા થાપા ના સાંધાના ઘસારાની ઓપરેશન વગર ઉત્તમ સારવાર
(7) જન્મજાત ખોડ ખાપણ વાળા પગ ધરાવતા બાળકોની સારવાર 100 % ગેરંટી સાથે ઓપરેશન વગર માત્ર પ્લાસ્ટર થી કરી આપવામાં આવશે
Adress
પરિવાર ઓર્થોપેડીક હોસ્પિટલ , ડીસા ગાયત્રી મંદિર સામે , ડૉક્ટર હાઉસ , હાઈ - વે રોડ , ડીસા ફોન નં.02744-220904 , મો .90339 25440 , 97230 68164
પત્રકાર લતીફ સુમરા