ગુજરાતના શહેરોમાં પણ પણ પ્રશ્નો ગગડી જશે અને તાપમાન નીચું જશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.રાજ્યમાં તાપમાન નીચે જતા જ ઠંડીનું જોર વધી જશે.રાજ્યમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરુ થશે.ગુજરાતમાં ઠંડી વધતાની આગાહી કરતા જ જનજીવન પર તેની અસર પડશે. આ સાથે જ કચ્છમાં કડકડતી ઠંડી પડવાની પણ આગાહી કરી છે. કચ્છમાં આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.ઉત્તરભારત સહિત દેશના ઘણા ભાગોમા ઠંડીની આગાહી.ઉત્તરભારત સહિત દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. IMDનું માનીએ તો દિલ્હીમાં 14 જાન્યુઆરીએ જબરદસ્ત ઠંડી પડી શકે છે. ગત કેટલાક દિવસોથી ઠંડી પવનોથી મળેલી રાહત હવે મુસીબત બનવાની છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাগালেণ্ডৰ চুমুকডিমাত দ্বিতীয়টো ৰে'ল ষ্টেচন মুকলি
পাহাৰীয়া ৰাজ্য নাগালেণ্ডে আজি লাভ কৰিলে ৰাজ্যখনৰ দ্বিতীয়টো ৰেল ষ্টেচন। উত্তৰ পূৱ সীমান্ত ৰেলৱে...
જીરુંની ખેતીથી બમ્પર નફો કમાવો
જીરાની ખેતીઃ આ સમયે દરેક વ્યક્તિ કમાણીનો એવો રસ્તો શોધી રહી છે જેમાં હંમેશા કમાણી થવાની સંભાવના...
শিৱসাগৰ জিলাৰ উপায়ুক্তই আকস্মিক ভাৱে পৰিদৰ্শণ কৰে শিৱসাগৰ নগৰৰ অসম ৰাজ্যিক পৰিবহন নিগমৰ বাছ আস্থান।
শিৱসাগৰ জিলাৰ উপায়ুক্ত আদিত্য বিক্ৰম যাদৱে আজি অসম ৰাজ্যিক।পৰিবহণ নিগমৰ আস্থানৰ লগতে কাৰ্য্যালয়...
Indore में 22 साल के Food Delivery Boy का कत्ल | रास्ता रोककर बदमाशों ने मांगे थे पैसे
Indore में 22 साल के Food Delivery Boy का कत्ल | रास्ता रोककर बदमाशों ने मांगे थे पैसे...