જાફરાબાદ તાલુકાના વરસાદ....

 જાફરાબાદ તાલુકાના લોર મોટા માણસા પાટી માણસા હેમાળ ટીંબી ચલના સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી...

હેમાળથી મોટા માણસા જવાના રોડ ઉપર પાણી ફરી વળ્યા.....

 મોટા માણસા ગામે આવેલ નદીમાં પુર આવ આવ્યું.... 

લાંબા સમય બાદ વરસાદ ખેડૂતોમાં ખુશી જોવા મળે છે