ભાભર રાધનપુર હાઇવે ઉપર સર્જાયો ગંભીર અકસ્માત.... 

મામલતદાર કચેરી નજીક બાઈક અને રીક્ષા સટલીયા વચ્ચે અકસ્માત સર્જાયો...

અકસ્માતને પગલે ધટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા 

બાઈક ઉપર સવાર બંને ઈસમો ગંભીર રીતે ઘાયલ થયા...

આકસ્માત ની જાણ 108 ને થતાં 108 તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.. 

ધાયલ બંને ઈસમો ને તાત્કાલિક સારવાર અર્થે ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...

અકસ્માત દરમિયાન ભાભર રાધનપુર હાઇવે ઉપર ગાડીઓ ની મોટી કતારો જોવા મળી... 

ઘવાયલા બંને ઈસમો પ્રેમનગર ગામ ના ત રાધનપુર તાલુકા ના હોવાનું સામે આવ્યું...

જોકે ભાભર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપીને બંને ઈસમોને આગળ રીફર કરવામાં આવ્યા....