યુવાઓના પ્રેરણાસ્ત્રોત અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જીના જન્મદિવસ નીમિતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, ડીસા દ્વારા ડીસા ખાતે સેલ્ટર હોમ માં ડીસા નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોર અને સંયોજકો ના હસ્તે ઘરવિહોણા લોકોને ફ્રુટ વિતરણ કારવામાં આવ્યું..

જેમાં ડીસા નગર સંયોજક મહેશભાઈ જોષી, કૌશિકભાઈ સાધુ, કમલેશભાઈ કંસારા તાલુકા સંયોજક નિકેશભાઈ પ્રજાપતિ, સત્યમભાઈ જોષી, હિતેશભાઈ પઢીયાર ડીસા નગર સહ-સંયોજક જીતુ પંડિત, જીતુભાઈ પરમાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી..