પરીક્ષા પે ચર્ચા 27- જાન્યુઆરી2023 માનનીય વડાપ્રધાન શ્રી સવારે 11:00 કલાકે પરીક્ષા પે ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષા કુમારી કૌશલ્યા કુંવરબા પરમાર ને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે પરીક્ષા પે ચર્ચા 27 જાન્યુઆરી 2023 કાર્યક્રમના મુખ્ય ઇન્ચાર્જ તરીકે નિમણૂક થવા બદલ ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય હોદ્દેદારશ્રીઓએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમ જ સાબરકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી કુમારી કૌશલ્ય કુંવરબા ગુજરાત પ્રદેશ અધ્યક્ષા સાબરકાંઠા જિલ્લામાં ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ તરીકે તેમની છબી ધરાવે છે ખુબ જ સાંત સ્વભાવ તેમજ સહકારી સામાજિક ક્ષેત્રોમાં તેમનું સામાજિક કાર્યનું યોગદાન ખૂબ જ મહત્વનું હોય છે ગુજરાત ભરમાંથી ગરીબ પીડિત શોષિત યોગ્ય માર્ગદર્શન તેમજ યોગ્ય કાર્યની ભલામણો માટે ગમે તે સમયે તેમના પાસે આવતા હોય છે કુમારી કૌશલ્યા કુંવરબા પોતાનું કાર્ય છોડીને લોક સેવામાં પોતાનો સમય સમર્પિત ભાવનાથી આપે છે તેમનું જીવન ખૂબ જ સાદગી ભર્યું અને આધ્યાત્મિક પૂર્ણ છે તેઓને પરીક્ષા પે ચર્ચા જાન્યુઆરી 2023 ના મુખ્ય ઇન્ચાર્જતરીકે પ્રદેશ કારોબારી દ્વારા નિમણૂક આપવા બદલ સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণ থাওৰা চাহবাগিছাৰ ৪নং লাইনত অবৈধ বিলাতী সুৰাৰ বিৰুদ্ধে মৰাণ আৰক্ষীৰ অভিযান
মৰাণ থাওৰা চাহবাগিছাৰ ৪নং লাইনত অবৈধ বিলাতী সুৰাৰ বিৰুদ্ধে মৰাণ আৰক্ষীৰ অভিযান।
BCCIએ12 વર્ષ બાદ મોટો નિર્ણય કર્યો@live24newsgujarat
BCCIએ12 વર્ષ બાદ મોટો નિર્ણય કર્યો@live24newsgujarat
चंबल रिवर फ्रंट की वेबसाइट शुरू हुई, ऑनलाइन बुक होने लगेलोगों को यहां आकर टिकट के लिए कतार में नहीं लगना पड़ेगा।
चंबल रिवर फ्रंट की वेबसाइट शुरू हुई, ऑनलाइन बुक होने लगे
चंबल रिवर फ्रंट की वेबसाइट...
Crude Oil Price | सेंटीमेंट से बाजार कमजोर, बाजार की नजर अब नतीजों पर है | Share Market Impact
Crude Oil Price | सेंटीमेंट से बाजार कमजोर, बाजार की नजर अब नतीजों पर है | Share Market Impact