પીએસઆઈ ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર

નવી ભરતીના બિન હથીયારી પીએસઆઈ, એએસઆઇ ઉમેદવારો 22 જાન્યુઆરીએ જે તે ટ્રેઈનિંગ સેટર પર હાજર થવાનુ રહેશે