ગુજરાત પોલીસની રાજ્યની જનતાને ખાસ અપીલ: જો તમારી પાસે ચાઈનીઝ દોરી અને તુક્કલના ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ વિશે કોઈ પણ જાણકારી હોય, તો ૧૦૦ નંબર પર કોલ કરીને અથવા નજીકના પોલીસ સ્ટેશન પર જઈને માહિતી આપી શકાશે અને હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે