અમદાવાદઃ શહેરમાં પિતા પુત્રીના સંબંધને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં રહેતી આઠ વર્ષની બાળકી પર માતાની ગેરહાજરીમાં જ પિતાએ દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. ઘટના એમ હતી કે, થોડા દિવસ પહેલા આઠ વર્ષની બાળકી અને તેના પિતા ઘરે એકલા હતા. બાળકીના નાનીને સારવાર માટે લઇ જવાયા હોવાથી પણ ત્યાં ગઇ હતી. જાણે ગયા હોવાથી તેની માતા ત્યારે પિતાએ તેની બાળકીને આઇસ્ક્રીમ ખવડાવ્યો હતો. બાદમાં આ નરાધમ પિતાએ તેના અને બાળકીના કપડાં કાઢી તેની પર દુષ્કર્મ આચર્યું હતું.