સિંગવડ તાલુકામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા અને શૌર્ય પંથ નો કાર્યક્રમ સવારે 8:00 કલાકે સિંગવડ કોલેજ ની સામે જીએલ સેઠ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાંથી કાર્યકરો દ્વારા ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ભાગ લીધો અને ભવ્યથી ભવ્ય બાઇક રેલીનું આયોજન તાલુકા માંથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું
તારીખ 8/1/2023 સીગવડ આજ રોજ સીગવડ તાલુકા માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા અને શોર્ય પંથ સંચાલન માટે આજે બાઈક રેલી નો કાર્યક્રમ યોજાયો

