સાવરકુંડલા ટાઉન શ્રમજીવીનગર વિસ્તારમા જાહેરમા જુગાર રમતા પાય ઇસમોને પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાવરકુંડલા ટાઉન પોલીસ.મ્હે.પોલીસ અધિક્ષક અમરેલી શ્રીહિમકરસિંહ સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ શ્રી કે.જે.યૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાંથી જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર ડી.કે.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ સા.કુંડલા ટાઉન પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા સાવરકુંડલા જેસરોડ શ્રમજીવીનગર વિસ્તારમાં બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા જાહેરમાં ગંજી પત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતા રોકડા રૂપીયા ૧૦,૧૭૦/-તથા ગંજી પત્તાના પાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧૦૧૭૦/-ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી પાચેય આરોપીઓ વિરુધ્ધ જુગારધારા મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . * પકડાયેલ આરોપીઓ *(૧) મનસુખભાઇ ભીખાભાઇ ગોહીલ, ઉં. વ.૪૦,ધંધો.શાકભાજી વેચવાનો,રહે.સાવરકુંડલા,શ્રમજીવીનગર, ખોડીયારનગર,જી.અમરેલી, (૨) જગદીશભાઈ ગોરધનભાઇ પરમાર,ઉં. વ.૩૫, ધંધો.મજૂરી, રહે.સાવરકુંડલા, શ્રમજીવીનગર,ખોડીયારનગર, જી.અમરેલી,(૩)હિંમતભાઈ સોમાંતભાઇ સાંથળા, ઉ.વ.૪૮,ધંધો.ડ્રાંઇવિંગ, રહે.સાવરકુંડલા, શ્રમજીવીનગર, ખોડીયારનગર,જી.અમરેલી, (૪) રાજુભાઇ પથુભાઈ મકવાણા,ઉં.વ.૫૦, ધંધો.મજૂરી,રહે.સાવરકુંડલા,શ્રમજીવીનગર, ખોડીયારનગર, જી.અમરેલી, (૫) સુનીલભાઈઁ ઉર્ફ ઘટી પથુભાઇ મકવાણા, ઉ.વ.૪૦, ધંધો.મજૂરી,રહે.સાવરકુંડલા, શ્રમજીવીનગર,ખોડીયારનગર, જી.અમરેલી,રીપોર્ટર.ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं