સંવાદદાંતા 👉પરમાર રણજીતસિંહ 

 

આજ રોજ તા.06/01/2023 ને શુક્રવાર જોધપુર પ્રા શાળા તા વીરપુર જી મહિસાગર ખાતે... બાળકો ને 140 જેટલી સ્કુલ બેગ નું દાન આપનાર સાઠંબા માસ ફાઇનાન્સ તરફ થી ધોરણ 1 થી 4 ના બાળકો ના ચહેરા પર ખુશી આપવાના અને શિક્ષણ મા ભારત દેશ ના ભાવી ઘડતર.. એવા બાલપુષ્પો ને દાન નો પ્રવિત્ર વિચાર અને અમલ કરનાર એવાં માસ ફાઇનાન્સ ના મીત્રો એવા શ્રી સોમાભાઇ ઝવારખાંટ.. નરેશભાઈ બલવાખાંટ.. જીતુભાઈ સરાડીયા.. માધુસિંહ ઝવારખાંટ.. વિજયભાઈ વિરનીયા... અને પંકકુમાર ઝાલા કેવડીયા વાળા.... આ તમામ નો જોધપુર શાળા પરીવાર smc પરીવાર અને બાલદેવો તેમજ ગ્રામજનો આભાર માને છે... તમને સદા બાળદેવો ના શુભ આશિષ છૅ...